1 લાખનું રોકાણ બન્યુ 2,62,000,00 , શેરે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ
મલ્ટિબેગર શેર્સમાં રોકાણ કરીને, લોકો ટૂંકા સમયમાં જંગી નફો કરી શકે છે.
કાચના કન્ટેનર બનાવતી દેશની સૌથી મોટી કંપની Agi Greenpacના શેરોએ લાંબા ગાળામાં સારુ વળતર આપ્યું છે
એજી ગ્રીનપેકના શેરે તેના રોકાણકારોને 20 વર્ષમાં કરોડપતિ બનાવ્યા છે. જોકે ટૂંકા ગાળામાં શેર તૂટ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં એજી ગ્રીનપેકના શેરે તેના રોકાણકારોને 238 ટકા વળતર આપ્યું છે
20 વર્ષમાં આ શેરે તેના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. શેરે 20 વર્ષમાં 17,055.94 ટકાનું વળતર આપ્યું છે.
માર્ચ 2003માં શેરની કિંમત રૂ. 1.32 હતી. આજે આ સ્ટોક 300નો આંકડો પાર કરી ગયો છે.
ગ્રીનપેકનો સ્ટોક 20 વર્ષમાં 262 ગણો વધ્યો છે. શુક્રવારે શેર ઘટાડા સાથે બંધ થયો હતો.