શરાબના  ગ્લાસ

હાઇબોલ ગ્લાસ

પાણી, લીંબુ શરબત અથવા અન્ય સોફ્ટ ડ્રિંક્સ માટે ઉપયોગમાં લેવાતા ગ્લાસ

કોલિન્સ ગ્લાસ

એ પ્રકારની ડ્રિંક્સ જેમા ખુબ  બરફ હોય

રેડ વાઇન ગ્લાસ

ઉપરથી મોટા ડાયામીટર અને નીચે પતલા ગ્લાસ, જે વાઇન માટે ઉપયોગ થાય છે.

વ્હાઇટ વાઇન ગ્લાસ

નીચેથી પતલો અને લાંબો ગ્લાસ હોય છે જેથી હાથની ગરમીથી ડ્રિંન્ક ગરમ ન થાય

શેમ્પેઈન સોસર

તેનો આકાર એવો છે કે શેમ્પેનની  સુગંધ અનુભવી શકાય

બીયર મગ

જર્મન લોકોએ બનાવેલા મગ જેમ બબલ સાથે બીયર પીવામાં આવે છે

તેને માર્ટિની ગ્લાસ પણ કહેવામાં આવે છે. તેની ડિઝાઇન સુંદર દેખાવા માટે એવી છે

કોકટેલ

શોટ ગ્લાસ

ઓછા ડ્રિંન્ક માટે બનાવેલા ગ્લાસ, ખાસ કરીને ટકીલા માટે આ ગ્લાસનો ઉપયોગ થાય છે

જુના ડિઝાઇન ગ્લાસ

વ્હિસ્કી/સ્કોચ ઉપયોગ માટે વપરાત ગ્લાસ

અહિં ક્લીક કરો