બાહુબલી હરિશંકર તિવારી

યુપીના મુખ્યમંત્રી બદલાયા, પણ આ બાહુબલી સતત મંત્રી રહ્યા

બાહુબલી હરિશંકર તિવારી

હરિશંકર તિવારી લગભગ છ  મુખ્યમંત્રી બદલાયા હોવા છતાં મંત્રી છે

આમના શાસનમાં બન્યા  હતા મંત્રી

મુલાયમ સિંહ યાદવ    કલ્યાણ સિંહ રામ પ્રકાશ ગુપ્તા         રાજનાથ સિંહ                     માયાવતી

બાહુબલી હરિશંકર તિવારી

બાહુબલી હરિશંકર તિવારી  'રોબિન હૂડ' તરીકે પણ ઓળખાય છે

બાહુબલી હરિશંકર તિવારી

જેલમાં રહીને 1985માં ધારાસભ્ય  બન્યા હતા બાહુબલી હરિશંકર

બાહુબલી હરિશંકર તિવારી

સતત 2 હાર બાદ રાજનીતિને કહ્યું  અલવિદા

photo credit: social media