રિતિક રોશનનો દીકરો રેહાન પિતા કરતાં વધુ હેન્ડસમ છે

હૃતિક રોશન અને સુઝેનનો મોટો દીકરો રેહાન હવે મોટો થઈ ગયો છે

રેહાનના જન્મદિવસ પર માતા સુઝેને એક સુંદર ફોટો શેર કર્યો હતો

ફોટામાં સુઝેન તેના બે પુત્રો સાથે જોવા મળી રહી છે.

સુઝાનની ડાબી બાજુ રેહાન અને જમણી તરફ રેહાન છે

Credit: Sussanne Khan Instagram

રિતિક રોશનનો દીકરો રેહાન પિતા કરતાં વધુ હેન્ડસમ છે