હાલ દેશભરમાં નવરાત્રીની ધૂમ છે

બોલિવુડ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ ગરબે ઘૂમવાની તક છોડતા નથી

 હૃતિક રોશને ફરી એકવાર પોતાના ચાહકોને ડાન્સિંગ સ્કિલ્સથી ખુશ કર્યા

ફાલ્ગુની પાઠક સાથે  ગરબા કરતો જોવા મળ્યો

ફાલ્ગુની પાઠક સાથે હૃતિકની આ ગરબા સ્ટાઈલ ચાહકોને પસંદ આવી

 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

 વીડિયો જૂઓ