ઋત્વિક રોશન અને સબા આઝાદ ઘણા સમયથી એકબીજાને કરી રહ્યા છે ડેટ
(Credit : ihrithikfc)
બંન્ને પાપારાજી સામે રોમેન્ટિક થતા જોવા મળ્યા
(Credit : ihrithikfc)
મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યું આ કપલ
(Credit : ihrithikfc)
બોયફ્રેન્ડને ડ્રોપ કરવા આવી હતી સબા
(Credit : ihrithikfc)
ગાડીમાંથી ઉતરતા પહેલાં બંન્ને વાત કરતા જોવા મળ્યા
(Credit : ihrithikfc)
પછી ઋત્વિકે સબાને કરી કીસ-જુઓ Viral Video
(Credit : ViralBhayani)
બંન્નેનો રોમેન્ટિક અંદાજ ફેન્સને આવી રહ્યો છે પસંદ
(Credit : ihrithikfc)
આ કપલ ઈન્સ્ટાગ્રામ પર પોતાના સંબંધને ઓફિશિયલી કરી ચૂક્યા છે
(Credit : ihrithikfc)