ટ્રેનના દરેક ડબ્બામાં ઈમરજન્સી માટે ચેન ખેંચવાની સુવિધા હોય છે

પરંતુ ખબર કેવી રીતે પડે છે કે ટ્રેનના ક્યા ડબ્બામાંથી ચેન ખેંચવામાં આવી છે

ટ્રેનમાં ટેક્નિકલ રીતે શું શું થઈ રહ્યુ છે તેની તમામ જાણકારી રેલવેની પાસે હોય છે

જ્યારે કોઈ ચેન ખેંચે છે તો ટ્રેનમાં હાજર એક વાલ્વ ફરી જાય છે

ચેન ખેંચવાથી એર પ્રેશર નિકળવાનો તેજ અવાઝ આવે છે

આ કારણે RPFને ખબર પડી જાય છે કે ક્યા ડબ્બામાં ચેન ખેંચવામાં આવી છે

ટ્રેનમાં ઈમરજન્સી ચેન વિશેષ સમસ્યા માટે હોય છે

પરંતુ અમુક લોકો તેને પોતાની સુવિધા માટે દુરૂપયોગ કરે છે

વગર કોઈ વિશેષ કારણે ચેન ખેંચવી એક દંડનીય અપરાધ છે

તમને એક વર્ષની જેલ અથવા 1000 રૂપિયાનો દંડ અથવા બંન્ને થઈ શકે છે

આ છે ભારતના સૌથી ધનિક શહેર, જુઓ યાદી