(Credit: Pixabay)
ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની એક અલગ જ મજા હોય છે
(Credit: Pixabay)
શું તમે જાણો છો કે આઇસક્રીમ આ દુનિયામાં ઈરાનથી આવ્યો છે
(Credit: Pixabay)
એવો દાવો કરવામાં આવે છે કે, પ્રથમ આઈસ્ક્રીમ 2000 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો
(Credit: Pixabay)
ફ્રીજ નહોતા, આઈસ મશીન નહોતા, તો પછી આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવામાં આવતો?
(Credit: Pixabay)
ત્યારે આઈસક્રીમ બનાવવા માટે પર્વતો પર થીજી ગયેલા બરફનો ઉપયોગ થયો
(Credit: Pixabay)
તે સમય સાથે અપડેટ થયું અને તેમાં ઘણા ફ્લેવર ઉમેરવામાં આવ્યા
(Credit: Pixabay)
ધીમે-ધીમે આ આઈસ્ક્રીમ આખી દુનિયામાં પહોંચી ગયો
શું હોય છે વીગન ડાયટ? જેને ફોલો કરે છે ઘણી એકટ્રેસ-જાણો ફાયદા