અમુક વસ્તુઓ વિશે વધારે ચિંતા કરવી નોર્મલ હોય છે
વધારે વિચારવાથી શરીરને નુકસાન થાય છે
તમારા વિચારો વિશે લખવાનું રાખો
હંમેશા સાચુ સ્વિકારો, જેનાથી તમારી ભાવનાઓમાં ફેર પડશે
વર્તમાન પર ધ્યાન આપો ભૂતકાળ ભૂલી જાઓ
રાત્રે પુરી ઉંઘ લો, જેનાથી શરીરને આરામ મળશે
કામને સારી રીતે મેનેજ કરવાથી પણ ફાયદો થશે
હંમેશા પોઝિટિવ વિચારો રાખવા જોઈએ