ગૂગલ આસિસ્ટેન્ટ દ્વારા માત્ર બોલીને મેસેજ સેન્ડ કરી શકાય છે

આ માટે સૌથી પહેલા Google Assistant ઓપન કરો

ત્યાર બાદ ઉપર પ્રોફાઈલ ફોટો પર ક્લિક કરવાનું રહેશે

પોપ્યુલર Setting ટેબમાં જાઓ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને Personal Result ઓપ્શન ઓન કરો

હવે OK Google અથવા Hey Google કહી વોઈસ આસિસ્ટેન્ટને એક્ટિવેટ કરો

ત્યાર બાદ Send a WhatsApp Message to (contact નું નામ) કહો

ગૂગલ તમને પૂછશે કે મેસેજ ક્યા મોડમાં મોકલવો છે જેમાં તમારે WhatsApp કહેવાનું રહેશે

હવે તમારે જે પણ મેસેજ મોકલવો છે તે બોલો

આ રીતે ટાઈપ કર્યા વિના જ ગૂગલ તમારો મેસેજ સેન્ડ કરી દેશે