લીલા મરચાંનું અથાણું બનાવવાની રીત

06 Nov 2023

Pic credit - Freepik

3 કપ લીલા મરચાં, 2 ચમચી સરસવનું તેલ, 6 ચમચી લીંબુનો રસ, 1 ચમચી સુકી કેરીનો પાઉડર, 1 ચમચી હળદર, એક ચપટી હિંગ તેમજ મીંઠુ સ્વાદ મુજબ લેવું.

સામગ્રી

 3 ચમચી સરસવ, 1 ચમચી મેથી, 2 ચમચી વરિયાળી, અડધી ચમચી કલોંજી

મસાલા

કડાઈને ગેસ પર મુકીને ગરમ કરો. તેમાં ઉપર મુજબનો મસાલો નાખીને ફ્રાઈ કરો. તેને પીસી લો. (સરસવ, મેથી, વરિયાળી, કલોંજી)

રીત 

ત્યારબાદ લીલા મરચાની અંદરના બીજને કાઢી લો, જેથી તીખાં ન લાગે.

મરચાનું કટિંગ

પીસેલા મસાલામાં આમચૂર પાઉડર, હળદર, હિંગ તેમજ મીંઠું ઉમેરો. તેમાં એક ચમચી તેલ તેમજ 2 ચમચી લીંબુનો રસ પણ ઉમેરો

તેલ મિક્ષ

કટિંગ કરેલા મરચાંમાં આ તૈયાર થયેલું ટેસ્ટી મિશ્રણ દબાવીને ભરો, જેથી તે બહાર ન આવે. 

મિશ્રણ ભરો 

 એક સ્વચ્છ કાચની બરણીમાં  લો, તેમાં આ મરચાંને મુકો અને ઉપરથી 1 ચમચી તેલ અને 4 ચમચી લીંબુનો રસ નાખો.

એર ટાઈટ બરણીમાં ભરો

ઢાંકણું બંધ કરીને બરણીને ધીમે-ધીમે હલાવો. 5થી 6 દિવસ સુધી તેને સૂર્યપ્રકાશમાં રાખો. આ અથાણું એક મહિના સુધી ફ્રેશ રહેશે. 

તેને મિક્ષ કરો

લોટની આસપાસ નહીં આવે કિડા, કરો માત્ર એક ઉપાય