આ રીતે કરો સારી-ખરાબ બદામની ઓળખ

બદામમાં નાની મોટી મિક્સ સાઈઝ જોવા મળે છે, તો સારી બદામમાં ખરાબ બદામ મિક્સ કરેલી હોઈ શકે છે.

સારી ક્વોલિટીની બદામને દબાવવામાં આવે તો તેમાંથી તેલ નીકળે છે.

8-10 બદામને સ્ટીલના વાસણમાં ભરીને હલાવો, જો તેમાંથી પથ્થર ટકરાતો હોય એવો અવાજ આવે તો ક્વોલિટી સારી છે.

બજારમાં મળતી નાની બદામ કડવી હોય છે. તેની કિંમત વધુ અને ક્વોલિટી પણ સારી હોય છે.

અફઘાની અને ઈરાની બદામ સૌથી બેસ્ટ હોય છે. કેલિફોર્નિયાની બદામ સૌથી ખરાબ હોય છે.