ઘરેલુ નુસખા દ્વારા ઘરમાંથી ઉંદરોને ભગાડી શકાય છે
ઉંદરોને ફટકડીની ગંધ ગમતી નથી,તેથી ફટકડીનો પાઉડર બનાવીને છાંટવો
લાલ મરચાંનો પાઉડર અથવા તેનું દ્રાવણ બનાવીને જે જગ્યા પર ઉંદર આવે છે ત્યાં છંટકાવ કરો
ફુદીનાની ગંધ ઉંદરોને ગમતી નથી તેથી ઘરમાં વિવિધ જગ્યાએ પીપરમિન્ટ તેલનો છંટકાવ કરો
ઘઉંના લોટ અથવા ચણાના લોટમાં તમાકુ ભેળવીને ગોળીઓ બનાવો અને તે જગ્યાએ રાખો જ્યાંથી ઉંદરો ઘરમાં પ્રવેશ કરે છે
ફટકડીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે,જાણો ફટકડીના ફાયદા
અહીં ક્લિક કરો