વેક્સિન લીધા બાદ કઈ રીતે વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું
Cowin ની ઓફિશિયલ વેબસાઇટ પર જાવ
સ્ટેપ -1
તમારો મોબાઈલ નંબર નાખો OPT નાખી લૉગ ઇન કરો
સ્ટેપ -2
લૉગ ઇન કર્યા બાદ નીચે આપેલ સર્ટિફિકેટના ઓપ્શન પર ક્લિક કરો
સ્ટેપ -3
ડાઉનલોડ બટન પર ક્લિક કરો જેથી વેક્સિન સર્ટિફિકેટની સોફ્ટ કોપી ડાઉનલોડ થઈ જશે
સ્ટેપ -4