વોટ્સએપમાં કોલ લિંક કેવી રીતે ક્રિએટ કરવી જાણો સ્ટેપ બાય સ્ટેપ

વોટ્સએપ તેના યુઝર્સને નવું યુઝરફેસ આપવા માટે નવા ફીચર્સ લાવતું રહે છે

વોટ્સએપએ વીડિયો કોલની સુવિધાને વધારતા કોલ લિંક ફીચરને રોલઆઉટ કર્યુ છે

નવા અપડેટ બાદ યુઝર્સને Create Call Links ઓપ્શન જોવા મળે છે

અહીં તમને પુછવામાં આવશે કે તમે વીડિયો કોલ કરવા ઈચ્છો છો કે ઓડિયો

એટલે કે તમે ઓડિયો કોલ સાથે વીડિયો કોલ પણ કરી શકો છો

ગ્રુપ કોલમાં એકસાથે 32 મેમ્બરને સામેલ કરી શકાય છે

કોલ ટાઈપ સિલેક્ટ કરતા જ એક URL ક્રિએટ થઈ જશે

આ લિંકને Send Link Via WhatsApp અથવા કોપી લિંક અને શેર લિંકની મદદ થી ફ્રેન્ડ્સ સાથે શેર કરી શકો છો