મોટાભાગના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તેથી યુઝર્સ ફોનની બેટરીને ઘણું મહત્વ આપે છે.
એન્ડ્રોઇડ ફોનમાં બેટરી મોનિટરિંગ સિસ્ટમ હોતી નથી. કેટલીક ટ્રિક્સ છે જેનાથી તમે ફોનની બેટરી લાઈફ ચેક કરી શકો છો.
સૌપ્રથમ એન્ડ્રોઇડ ફોનના સેટિંગ્સ મેનુમાં જાઓ અને બેટરી ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તેમાં બેટરી યુસેજ પર ક્લિક કરો.
સ્ક્રીન પર એપ્સની યાદી આવશે જેમાં સૌથી વધુ પાવરનો ઉપયોગ કર્યો છે. આ એપ્સને ફોર્સ સ્ટોપ કરી શકો છો.
ડાયલ કોડ સાથે પણ બેટરીની વિગતો જાણી શકો છો. તમારે *#*#4636#*#* ડાયલ કરવાનું રહેશે.
અહીં ચાર્જ લેવલ, બેટરી ટેમ્પરેચર અને હેલ્થ જેવી બેટરીની વિગતો મળશે.
ACમાંથી નીકળતા પાણીનો આ રીતે કરી શકાય છે ઉપયોગ