હવે નહીં ચૂકવવો પડે  ટોલ ટેક્સ

Courtesy : Istock

06  January, 2023 

તમારે બસ તમારી મુસાફરી દરમ્યાન તમરો સ્માર્ટ ફોન સાથે રાખવો પડશે 

Courtesy : Istock

જો તમે લાંબા અંતરની મુસાફરી દરમિયાન વારંવાર ટોલ ટેક્સ ભરવાથી ચિંતિત છો, તો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે.

Courtesy : Istock

હવે તમારો સ્માર્ટફોન તમારો ટોલ ટેક્સ બચાવશે, જેના કારણે તમે સરળતાથી હજારો રૂપિયા બચાવી શકશો.

Courtesy : Istock

વાસ્તવમાં, તમને રસ્તો બતાવવા સાથે, તમારા ફોનમાં હાજર ફીચર તમને ટોલ ટેક્સ બચાવવાના રસ્તાઓ પણ જણાવે છે.

Courtesy : Istock

ગૂગલ મેપની મદદથી તમે ટોલ ટેક્સમાં હજારો રૂપિયાની બચત કરીને સરળતાથી લાંબા અંતરની મુસાફરી કરી શકો છો.

Courtesy : Istock

જો તમે ટોલ ટેક્સ બચાવવા માંગતા હોવ તો તમારે ગૂગલ મેપનું લેટેસ્ટ વર્ઝન ખોલવું પડશે.

Courtesy : Istock

હવે તમે જ્યાં જવા માગો છો તેનું સ્થાન અથવા દિશા શોધો.

Courtesy : Istock

હવે તમને ઉપર જમણી બાજુએ ત્રણ બિંદુઓ દેખાશે, તેના પર ક્લિક કરો.

Courtesy : Istock

અહીં તમારે અવોઈડ ટોલ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

Courtesy : Istock

આ બાદ ગૂગલ મેપ તમને તે માર્ગ બતાવશે જ્યાં ટોલ બૂથ નહીં હોય. તમે એવૉઇડ ટોલ રૂટ પર જઈને હજારો રૂપિયાના ટોલ ટેક્સને બચાવી શકો છો.

Courtesy : Istock

પેશાબનો રંગ કેમ હોય છે પીળો? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું મોટું કારણ