10 july 2025

કેટલી વાર AC સર્વિસ કરાવવું જોઈએ? 90% લોકોને નથી જાણતા સાચો જવાબ

Pic credit - AI

જો તમે ACનો ઉપયોગ છો, તો તમારે એ પણ જાણવું જોઈએ કે વર્ષમાં કેટલી વાર AC સર્વિસ કરાવવી જોઈએ?

Pic credit - AI

ઘરમાં સ્પ્લિટ AC હોય કે વિન્ડો AC, તમારે તેની સર્વિસ ઓછામાં ઓછી ત્રણથી ચાર વાર કરાવવી જોઈએ.

Pic credit - AI

પહેલી સર્વિસ ઉનાળો શરૂ થાય ત્યારે, બીજી સર્વિસ 4 મહિના પછી અને ત્રીજી સર્વિસ શિયાળામાં AC બંધ થાય તે પહેલા કરાવવું જોઈએ

Pic credit - AI

તમે ઇચ્છો તો ચોમાસા દરમિયાન પણ તમે યુઝ કરતા હોવ તો સર્વિસ કરાવી શકો છો, આમ ચાર વાર સર્વિસ કરાવું જોઈએ

Pic credit - AI

સર્વિસ કરાવવું સારું છે, પરંતુ માત્ર સર્વિસ પૂરતુ નથી, અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ફિલ્ટર સાફ કરો.

Pic credit - AI

અર્બન કંપનીના મતે, AC સર્વિસિંગ 599 રૂપિયાથી શરૂ થાય છે, નોંધ લો કે કિંમતમાં ફેરફાર શક્ય છે.

Pic credit - AI

જો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં ઘણી ધૂળ હોય, તો દર બે થી ત્રણ મહિને તેની સર્વિસ કરાવતા રહો.

Pic credit - AI

AC સર્વિસ કરાવવાથી એર કન્ડીશનરનું આયુષ્ય વધે છે.

Pic credit - AI