7 કલાક થી ઓછી કે 9થી વધુ ઊંઘ તમારા જીવન માટે ખતરો બની શકે છે.

27 July, 2025

Tv9 Gujarati

વૈજ્ઞાનિક અભ્યાસે ખુલાસો કર્યો છે કે ઊંઘના કલાકો પણ મૃત્યુ જોખમ સાથે જોડાયેલા છે.

વૈજ્ઞાનિક અભ્યાસ

7 કલાકથી ઓછી ઊંઘ લેવાથી મોતનું જોખમ 14% વધી શકે છે.

મોતનું જોખમ

9 કલાકથી વધુ ઊંઘ લેતા લોકોમાં આ જોખમ 34% સુધી વધી શકે છે.

વધુ ઊંઘ લેતા લોકો

ઊંઘ માત્ર આરામ નથી, પણ તે હ્રદય, ચયાપચય અને મગજના આરોગ્ય માટે પણ જરૂરી છે.

આરોગ્ય માટે જરૂરી

ઊંઘની અછત રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને બ્લડ શુગર અસંતુલિત કરે છે.

રોગપ્રતિકારક શક્તિ ઘટાડે

વધારે ઊંઘ માનસિક થાક અને cognitive decline લાવે છે.

થાક લાગવો 

નિયમિત ઊંઘનો સમય જાળવો – દરરોજ સમાન સમયમાં ઊંઘ અને જાગવું.

રૂટિન યોગ્ય રાખવું 

સૂવા પહેલા સ્ક્રીન ટાળો, ભારે ભોજન ન કરો અને સવારે સૂર્યપ્રકાશમાં રહો.

રાત્રે ભારે ભોજન ન કરો

આરોગ્યમંદ જીવન માટે ઊંઘ છે સૌથી અસરકારક અને ફ્રી ‘હેલ્થ ટિપ્સ’ – આજે જ સુધારો ઊંઘના નિયમ

સુધારો ઊંઘના નિયમ