ચાલવુંએ આપણા સ્વાસ્થ માટે ફાયદાકારક છે

ચાલવાથી હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.

તેમજ હાઈ બ્લડ પ્રેશર અને હાઈપરટેન્શન જેવી સમસ્યાઓ દૂર રહે છે.

ઉંમર મુજબ દરરોજ ટકેટલું ચાલવું જોઈએ?

UNC.eduમાં પબ્લિશ થયેલી સ્ટડી મુજબ 59 વર્ષ અને ઓછી ઉંમરના લોકો પ્રતિ દિવસ 8,000થી 10,000 સ્ટેપ ચાલવા જોઈએ

18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ સપ્તાહમાં 150 થી 300 મિનિટ સુધી કસરત પણ કરવી જોઈએ.

60 વર્ષથી વધુ ઉંમરના લોકોએ પ્રતિ દિવસ 6,000થી 8,000 સ્ટેપ ચાલવવા જોઈએ,

ચાલવાથી લાંબી ઉંમરની સાથે ધણા ફાયદા પણ મળે છે

સ્વસ્થ લાઈફ જીવવાની સાથે બીમાર થવાના ચાન્સ પણ ઓછા થાય છે

 Friendship Day 2023: તમારો મિત્ર  કેટલો પાક્કો અને સાચો છે, તે જાણી શકાય છે આ બાબતોથી