ગુજરાતના 18માં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીને દર મહિને મળશે 3.21 લાખની સેલેરી

વિધાયક તરીકે મળશે દર મહિને 1.16 લાખની સેલેરી 

મફત સારવાર, ગાડી, બંગલા અને અન્ય સુવિધા મળશે

તેઓ એક બિલ્ડર હતા, મુખ્યમંત્રી તરીકે તેઓ રાજ્યનો વિકાસના કામ કરશે

તેમની પાસે 5.19 કરોડની સંપત્તિ છે અને 69 લાખનું  દેવું છે

તેઓ 60 વર્ષના છે અને તેમના પર કોઈ ક્રિમિનલ કેસ