આજના સમયમાં ટ્રેન મોટાભાગે વિજળીથી ચાલે છે
એક ટ્રેનને 1 કિલોમીટર દોડવા માટે લગભગ 20 યુનિટ વિજળીનો ખર્ચ આવે છે
રેલવેને 6.50 રૂપિયાના હિસાબે વિજળીનું બિલ ભરવું પડે છે
રેલવેને વિજળી સીધી પાવર ગ્રિડથી મળે છે
આજ કારણ છે કે તેમાં ક્યારેય લાઈટ નથી જાતી
ગ્રિડને પાવર પ્લાન્ટથી સપ્લાઈ થાય છે, જ્યાંથી સબસ્ટેશન પર મોકલવામાં આવે છે
આ જ કારણ છે કે તમને રેલવે સ્ટેશનના કિનારે વિજળીના સબસ્ટેશન જોવા મળે છે
આ છે ભારતના 10 સૌથી સુંદર ટ્રેન રેલ રુટ, જુઓ Photos