ભારતમાં કુલ 486 એરપોર્ટ છે. જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અનેક એરપોર્ટ સામેલ છે.

ભારતમાં તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં બનેલ ત્રિચી એરપોર્ટ ભારતનું સૌથી નાનું એરપોર્ટ છે જે માત્ર 8,136 ફૂટ ફેલાયેલુ છે.

રાજીવ ગાંધી એરપોર્ટ દેશનું મોટામાં મોટું એરપોર્ટ છે. 

 જેનું ક્ષેત્રફળ લગભગ 5945 એકરમાં ફેલાયેલું છે

કુશોક બકુલા રિપોચે એરપોર્ટ ભારતનું સૌથી ઊંચુ એરપોર્ટ છે જે સમુદ્ર તટથી 3,256 મીટરની ઉંચાઈએ છે. જે લેહ, જમ્મિ એને કાશ્મીરમાં સ્થિત છે.

છત્રપતિ શિવાજી આંતરાષ્ટ્રીય એરપોર્ટ દેશનું બિજુ સૌથી મોટું એરપોર્ટ છે.

જે બાદ બેગ્લુરુનું કેંપેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ત્રિજા સ્થાને છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ મુજબ આજની તારિખે આટલા ભારતીય એરપોર્ટ છે.

ભારતમાં કુલ 486 એરપોર્ટ છે. જેમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત અનેક એરપોર્ટ સામેલ છે.

ગોલ્ડ અને ક્રિસ્ટલ જડેલા ડ્રેસમાં ડાયનાએ વિખેર્યો જાદુ, Cannesમાં આવી સુંદરતા તમે નહીં જોઈ હોય