(Credit Image : Getty Images)

10 July 2025

લંગડો કેરીનું નામ કેવી રીતે પડ્યું? નામ પાછળ છે રસપ્રદ સ્ટોરી

ભારતમાં દશેરી, કેસર, હાપુસ સહિત ડઝનબંધ કેરીઓ ઉપલબ્ધ છે, પરંતુ લંગડા કેરી તેના નામને કારણે પણ લોકોનું ધ્યાન ખેંચે છે.

લંગડો કેરી

ઘણા અહેવાલો દાવો કરે છે કે લંગડા કેરીનો ઉત્તર પ્રદેશના વારાણસી શહેર સાથે સંબંધ છે. તેને આ નામ અહીં મળ્યું

આ નામ ક્યાંથી મળ્યું?

એક વાર્તા મુજબ એક લંગડા પુજારીએ એક મંદિરમાં આંબાના ઝાડની સંભાળ રાખતા હતા. એક સાધુએ તેમને કેરીના બીજ આપ્યા અને વૃક્ષો વાવીને તેમની સંભાળ રાખવા કહ્યું.

સ્ટોરી

જ્યારે કેરીનું ફળ આવ્યું, ત્યારે તે ખૂબ જ સ્વાદિષ્ટ હતું અને લોકો તેને "લંગડા કેરી" કહેવા લાગ્યા. કારણ કે તે લંગડા પુજારી દ્વારા ઉગાડવામાં આવી હતી.

ફળ

તે વ્યક્તિના ઘરના આંગણામાં ઉગાડવામાં આવતી કેરીનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ હતી. જ્યારે લોકોએ તેનો સ્વાદ ચાખ્યો, ત્યારે તેનું નામ લંગડા કેરી રાખવામાં આવ્યું.

અલગ પ્રકારનો સ્વાદ

લંગડા કેરીની સ્ટોરી સાથે કોઈ વૈજ્ઞાનિક જોડાણ નથી. લંગડા કેરીની છાલ પાતળી અને લીલી હોય છે.

વૈજ્ઞાનિક કનકેશન નહી

ચૌંસાની જેમ, લંગડો કેરી રેસાવાળી નથી, પરંતુ નરમ અને મીઠી હોય છે. તેની સુગંધ ખૂબ જ તેજ હોય છે.

રેસાવાળું નથી

લંગડા કેરી ઉત્તર પ્રદેશ અને બિહાર તેમજ ઉત્તરાખંડમાં ઉગે છે. જો કે તે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વધુ ખાવામાં આવે છે.

તે ક્યાં ઉગે છે?