જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? 

19 May 2025

જાસૂસીના કેસમાં સંડોવાયેલી જ્યોતિ મલ્હોત્રા હરિયાણાના હિસારની રહેવાસી છે. 

જ્યોતિ મલ્હોત્રા

જણાવી દઈએ કે, હરિયાણાના હિસારમાં એના પિતાનું "55 યાર્ડ"નું મકાન છે. 

પિતાનું મકાન

જ્યોતિના પિતા સુથાર છે અને જ્યોતિ પોતે દિલ્હીમાં 20,000 રૂપિયાની નોકરી કરતી હતી. 

દિલ્હીમાં નોકરી

જો કે, કોરોનાકાળ દરમિયાન તેની નોકરી જતી રહી હતી. નોકરી ગુમાવ્યા બાદ જ્યોતિએ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. 

યુટ્યુબ ચેનલ

જાણીને નવાઈ લાગશે કે, જ્યોતિના યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક થકી 8 લાખથી વધુના ફોલોવર્સ છે.

જ્યોતિના ફોલોવર્સ

જ્યોતિ વર્ષ 2023માં પહેલીવાર પાકિસ્તાન ગઈ હતી. જ્યોતિને વિઝા અપાવવામાં દૂતાવાસ દાનિશે મદદ કરી હતી. 

પાકિસ્તાની દૂતાવાસ

જ્યોતિ અને દાનિશના સંબંધો વધુ ગાઢ બન્યા અને દાનિશે જ્યોતિને પાકિસ્તાનમાં ફરવાની, રોકાવાની અને બીજી વસ્તુને લઈને VIP સુવિધા આપી. 

VIP સુવિધા

આ એ જ દાનિશ છે, જેને ભારતીય સરકારે જાસૂસીના આરોપ હેઠળ દેશની બહાર હાંકી મૂક્યો હતો. 

જાસૂસીના આરોપ

જ્યોતિ અત્યાર સુધીમાં પાકિસ્તાન, ચીન, નેપાળ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને ભૂટાન સહિત બીજા દેશોની યાત્રા કરી ચુકી છે.  

બીજા દેશોની યાત્રા

જ્યોતિ હંમેશા ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી હતી. હાઈ-ફાઈ હોટલોમાં રોકાતી હતી અને એમાંય તેને બીજા દેશો તરફથી VIP સુવિધા મળતી હતી. 

ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી

તમને જાણીને નવાઈ લાગશે કે, જ્યોતિએ 'બાલી ટુર' તેના પાકિસ્તાની મિત્રો સાથે કરી હતી.

બાલી ટુર