કાચું દૂધ પીવું કેટલું  ફાયદાકારક ?

કાચું દૂધ પીવાના ફાયદા બતાવવામાં આવે છે પણ શું હકીકતમાં ફાયદાકારક છે ?

કાચું દૂધ પીવું કેટલું ફાયદાકારક ?

વૈજ્ઞાનિકનું માનીએ તો Pasteurized દૂધ, કાચું દૂધ કરતાં વધુ ફાયદાકારક છે 

કાચું દૂધ પીવું કેટલું ફાયદાકારક ?

કાચા દૂધમાં સાલ્મોનેલા  જેવા  બેક્ટેરિયા હોય છે

કાચું દૂધ પીવું કેટલું ફાયદાકારક ?

બેક્ટેરિયા, સંધિવા, હિમોલિટીક યુરિમિક એસિડ જેવી સમસ્યાનું કારણ બને શકે છે

કાચું દૂધ પીવું કેટલું ફાયદાકારક ?

ગાય, ભેંસને બિમારીઓ હોય છે, એવું કાચું દૂધ પીવાથી માણસો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે

કાચું દૂધ પીવું કેટલું ફાયદાકારક ?

 કાચું દૂધ શરીરમાં એસિડ  લેવલ વધારે છે, જે શરીર માટે નુકશાનકારક  હોય છે

કાચું દૂધ પીવું કેટલું ફાયદાકારક ?