કેપ્ચર કરનાર પ્રવાસી પણ બરફમાં દટાયો !

જુઓ હિમપ્રપાતનો વીડિયો

હિમપ્રપાતના ફૂટેજ હેરી શિમિન નામના પ્રવાસી દ્વારા કેપ્ચર કરવામાં આવ્યા હતા

હેરી શિમિને ઇન્સ્ટાગ્રામ પર હિમપ્રપાતનો વીડિયો શેર કર્યો

હિમપ્રપાત બાદ શિમિન બરફમાં દટાઈ ગયા હતા

પરંતુ સારી વાત એ છે કે તેને કોઈ ઈજા નથી થઈ