ગ્રહોનું રાશિ પરિવર્તન ખુબ મહત્વનું હોય છે

વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહનું વિશેષ મહત્વ છે

ડિસેમ્બર મહિનામાં બુધ બે વાર પોતાની ચાલ બદલશે

મેષ રાશિફળ

 નોકરીમાં પ્રમોશન, વેતન વૃધ્ધિ અને માન - સન્માન પણ વધશે

વિદ્યાર્થીઓ માટે આ મહિનો સારો ગણવામાં આવે છે. સારા પરિણામની સંભાવના છે

સિંહ રાશિફળ

વ્યાપારમાં સારો નફો મળશે,પરિવારમાં સુખ- શાંતિ રહેશે

વૃષિક રાશિફળ

આ રાશિના જાતકોની આર્થિક સ્થિતીમાં સુધારો થશે, ધનલાભની શક્યતા છે

કુંભ રાશિફળ