મધનો ઉપયોગ ખાવા અને પુજામાં થાય છે
બાળકોના શરીર માટે ફાયદાકારક છે મધ
એક વર્ષ બાદ બાળકોને મધ આપી શકાય
શરદી-ઉધરસમાં બાળકોને મધથી થશે ફાયદો
મધથી બાળકોની ઈમ્યૂનિટી મજબૂત થાય છે
બાળકોને અપચાની સમસ્યામાં પણ ફાયદો થાય છે
બાળકોને મધ આપતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ