H3N2 વાયરસના મુખ્ય લક્ષણો ઉધરસ, તાવ, ઉબકા, ઉલટી, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા છે
વિટામિન Cથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવા જોઈએ જેથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આદુની ચા અથવા આદુ વાળુ પાણી પીવું જોઈએ.
મીઠાના પાણીથી કોગળા કરવાથી ફાયદો થાય છે
મધ, આદુ અને તુલસીને પાણીમાં ઉકાળી તે પાણી પીવું જોઈએ
7થી 8 કલાક આરામ કરવો જોઈએ
હળદરનું વધારે સેવન કરવું જોઈએ, તેમા એન્ટિ-વાયરલ અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ હોય છે
મોટી માત્રામાં પ્રવાહી પાણી,ચા, જ્યુસ અને સૂપ પીવું જોઈએ