સુંદર દેખાવા માટે પ્રિયંકા સહિત અનેક અભિનેત્રીઓએ સર્જરી કરાવી છે

પ્રિયંકાએ પોતાની અસફળ સર્જરીનો અનુભવ શેયર કર્યો 

તેણે નોસ્ટલ કૈવિટી નામની  સર્જરી કરાવી હતી

સર્જરી બાદ ખરાબ થયેલા ચહેરાને જોઈને તેની માતા ડરી ગઈ હતી

નોઝ બ્રિઝ કટ થઈ જવાને કારણે તેનો લુક બદલાઈ ગયો હતો

આ ઘટનાને કારણે તે અરીસો પણ નહીં જોતી, તે ડિપ્રેશનમાં હતી

અન્ય ઘણી સર્જરી બાદ તેને સારુ પરિણામ મળ્યું

આ ઘટનાને કારણે તેણે અનેક ફિલ્મો ગુમાવી પડી, તેનું કરિયર પણ  જોખમમાં હતું