આ વખતે ઓર્ગેનિક રંગોથી રમો હોળી

રંગોમાં ભળેલા કેમિકલથી સ્કિન થાય છે ખરાબ

ઘર પર સહેલાઈથી બનાવી શકાય છે ઓર્ગેનિક રંગો

હળદરની સાથે ગલગોટાના ફૂલને પીસીને બનાવો પીળો રંગ

બીટ, દાડમ, ગાજર, ટમેટાં પીસીને તૈયાર કરી શકો છો લિક્વિડ રંગ 

ગુલાબની પાંખડી અને ચંદન પાઉડર મેળવીને તૈયાર કરો ગુલાલ

ચંદન પાઉડર અને કેસૂડાના ફૂલને મેળવીને તૈયાર કરો નારંગી રંગ