હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે

હોળી રમતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો

શું ન કરવુ જોઈએ?

પાણીના ફુગ્ગાને આંખ,કાન તેમજ ચેહરા પર સીધા ફેકવા નહી

બાળકને ઈંડા,કાદવ અને ગટરના દુષિત પાણી સાથે હોળી રમતા અટકાવો

ભાંગ કે નશાયુક્ત પીણુ પીધા બાદ ડ્રાઈવિંગ ના કરો

ભીના રસ્તા પર દોડશો નહી

ભીના શરીરે ઈલેકટ્રિક વસ્તુનો ઉપયોગ કરવો નહી

ખુલ્લો અને ઢાંક્યા વગરનો ખોરાક ખાવાનુ ટાળો