મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે, આથી લાલ કલરથી હોળી રમવી લાભદાયક
વૃષભ અને તુલા રાશિનો સ્વામી શુક્ર છે, આથી લકી કલર સફેદ અને ગુલાબી છે.
કન્યા અને મિથુન રાશિનો સ્વામી બુધ છે, આથી લકી કલર લીલો રહેશે
મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે, આથી લકી કલર કાળો અને વાદળી રહેશે
ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ છે, આથી લકી કલર પીળો અને કેસરી રહેશે
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, આથી તેનો લકી કલર સફેદ છે
સિંહ રાશિનો સ્વામી સુર્ય છે, આથી તેનો લકી કલર લાલ, નારંગી, પીળો છે