રાઉરકેલામાં ભારત અને સ્પેન વચ્ચે રમાઈ હતી મેચ

રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં રમાઈ હતી મેચ 

ભારત માટે પ્રથમ ગોલ કરનાર અમિત રોહિદાસને મળ્યો મેન ઓફ ધ મેચ એવોર્ડ

અમિત રોહિદાસનો ગોલ હોકી વર્લ્ડ કપનો ભારતનો 200મો ગોલ હતો

અમિત રોહિદાસએ પ્રથમ કવાર્ટરની 12મી મિનિટે કર્યો હતો ગોલ 

બીજા કવાર્ટરમાં હાર્દિક સિંહે કર્યો હતો બીજો ગોલ 

ભારતે 2-0થી સ્પેન સામે  મેળવી જીત