આજથી ઓડિશામાં હોકી વર્લ્ડ કપ 2023ની થઈ શરુઆત

પ્રથમ દિવસે ઓડિશાના 2 સ્ટેડિયમમાં રમાઈ હતી 4 મેચ 

 આર્જેન્ટિનાની ટીમે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં 1-0થી જીત મેળવી

ઓસ્ટ્રેલિયાની ટીમે ફ્રાન્સ સામેની બીજી મેચમાં 8-0થી જીત મેળવી

ઈંગ્લેન્ડની ટીમે વેલ્સ સામેની ત્રીજી  મેચમાં 5-0થી જીત મેળવી

ભારતની ટીમે સ્પેન સામેની  ચોથી મેચમાં 2-0થી જીત મેળવી

પ્રથમ દિવસની 4 મેચમાં કુલ 16 ધમાકેદાર ગોલ થયા