દરેક ટીમમાં મહિલા ખેલાડી,  આવી હતી "હોકી અમદાવાદ 5's ચેમ્પિયનશિપ સિઝન" 

યુવક-યુવતીઓ હોકીમાં વધુ રસ દાખવે તે માટે થયું ટુર્નામેન્ટનું આયોજન 

 ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર  NVP સ્પોર્ટ ફાઉન્ડેશન હતા

ચેમ્પિયનશિપનું આયોજન રાઈઝીંગ વોરિયર્સ હોકી કલબ અને હોકી અમદાવાદ એ કર્યું 

આ વર્ષે આ ચેમ્પિયનશિપમાં  8 ટીમોએ ભાગ લીધો હતો

સિઝન III માં પહેલી વાર એક મહિલા ખેલાડીને પણ દરેક ટીમમાં સ્થાન આપવામાં આવ્યું

આ ચેમ્પિયનશિપ ત્રીજી જૂને  ચાલુ થઈ હતી 

ટીમ જેગવાર ચેમ્પિયન બની અને ટીમ બ્લાસ્ટર રનરઅપ અને ટીમ ટાઇટન્સ એ ત્રીજું સ્થાન મેળવ્યું

36 વર્ષનો થયો GOAT, જાણો મેસ્સીના ફૂટબોલ કરિયરના શાનદાર રેકોર્ડસ