ઈતિહાસ રચનાર ભારતીય સ્વીમર સાજન પ્રકાશ
ભારતીય સ્વીમર સાજન પ્રકાશે પોતાનું જ નહિ પરંતુ દેશનું સપનું પણ પૂર્ણ કર્યું છે
ઈતિહાસ રચનાર ભારતીય સ્વીમર સાજન પ્રકાશ
સાજનનું સપનું ઓલિમ્પિકના A ક્વોલિફિકેશન માર્ક ને પાર કરવાનું હતુ. ઈટલીમાં સેટે કોલી ટ્રૉફીમાં પુરુષોની 200 મીટર બટરફ્લાઈ સ્પર્ધામાં પૂર્ણ કર્યું હતુ
સાજન પ્રકાશનો જન્મ કેરળના ઈડુક્કી જિલ્લાના થોડુપુઝા નામના ગામમાં થયો છે

સાજનને 11 વર્ષની ઉંમરમાં રમવાની ત્તક મળી હતી. તેમણે 6 વર્ષની ઉંમરથી જ તરવાનું શરુ કર્યું હતુ

સાજન પ્રકાશની માતા વીજે શાંતિમોલ રાષ્ટ્રીય સ્તરની ટ્રૈક અને ફીલ્ડ એથલીટ હતી