એકટ્રેસ હિના ખાન ટીવી ઈન્ડસ્ટ્રીઝનો જાણીતો ચહેરો છે

પોતાની એક્ટિંગના દમ પર ફેન્સના દિલો પર કરે છે રાજ

સ્ટાઈલની બાબતે હિના ખાનનો કોઈ મુકાબલો નથી

આ દિવસોમાં લંડનમાં રજાઓ માણી રહી છે એક્ટ્રેસ

લંડનમાં આઈસક્રીમની મજા માણી રહી છે હિના ખાન

ગ્રીન એન્ડ બ્લુ જેકેટમાં ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે

પોતાની મિલિયન ડોલર સ્માઈલથી હિના ચર્ચામાં રહે છે 

છેલ્લી વખત સાડીમાં હિનાનો સુંદર લુક થયો હતો વાયરલ

આગળ વધુ ફોટા જુઓ...