હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

હિનાએ પોતાના કરિયરની  શરૂઆત 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સિરિયલ'થી કરી 

 માત્ર દેશમાં જ નથી પરંતુ વિદેશમાં પણ તેના ફેન્સ છે

 બોટ પર બેઠેલી હિનાની આ તસવીરો ખૂબ જ સુંદર છે

  અભિનેત્રી સોશિયલ મીડિયા પર રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે

ફોટો જુઓ