હિના ખાને પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટથી બધાનું દિલ જીતી લીધું છે
(Credit: Hina Khan)
હાલમાં જ હિના ખાને ફેશન વીકમાં લીધો હતો ભાગ
(Credit: timesfashionweek)
રેમ્પ પર હિના ખાનની આકર્ષક એન્ટ્રી, લહેંગામાં ચમકી
(Credit: Voompla)
પીળા રંગના ડિઝાઈનર લહેંગામાં હિના રાણી જેવી સુંદર લાગી
(Credit: timesfashionweek)
હિના ખાન ડીપ બેકનેક બ્લાઉઝમાં હિના લાગી એટ્રેક્ટિવ
(Credit: timesfashionweek)
ખુલ્લા વાળ, ઇયરિંગ્સે સુંદરતામાં કર્યો વધારો
(Credit: timesfashionweek)
(Credit: timesfashionweek)
હિના ખાને રેમ્પ પર લહેરાવ્યો લહેંગો
(Credit: Hina Khan)
હિના ખાનની સુંદરતા સામે ઘણી અભિનેત્રીઓ પડી ફિક્કી