હિના ખાનની ફેશન એકદમ ગજબ હોય છે

ટીવી શો થી ભલે દૂર છે પરંતુ ચર્ચામાં રહે છે હિના ખાન

બ્લેક ડીપ-કટ ગાઉન પહેરી ઈવેન્ટમાં પહોંચી હિના ખાન

થાઈ સ્લિટ ગાઉનમાં હિનાનો કિલર લુક, ફેન્સ થયા ઘાયલ

ડાયમંડ ઈયરિંગ્સે હિનાના લુક પર ચાર ચાંદ લગાવ્યા

હિના ખાને ફ્લોન્ટ કર્યુ બેક, આપ્યા સિઝલિંગ પોઝ

મૈટ મેકઅપ અને લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે હિના

હિના ખાનનો લેટેસ્ટ લુક થઈ રહ્યો છે વાયરલ

એક્ટ્રેસ ફિટનેસ માટે ખુબ હાર્ડ વર્ક કરે છે