હિના ખાન શાનદાર એક્ટ્રેસ હોવાની સાથે સુંદરતા માટે પણ ફેમસ છે

Credit: realhinakhan

આ દિવસોમાં માલદિવમાં બોલ્ડનેસનો તડકા લગાવી રહી છે હિના ખાન

Credit: realhinakhan

પર્પલ શોર્ટ ડ્રેસમાં હિના ખાનની સ્ટાઈલ જોઈ ફેન્સે કર્યા વખાણ

Credit: realhinakhan

આંખો પર ચશ્મા અને સટલ મેકઅપ, સુંદરતા જોઈ ફેન્સ થયા ઘાયલ

Credit: realhinakhan

પોનીટેલ હેર સ્ટાઈલ અને ઈયરિંગ્સે હિનાના રૂપને નિર્ખાયો

Credit: realhinakhan

ચેર પર બેસી હિના ખાને આપ્યા પોઝ, ફેન્સે કહ્યું - સો બ્યુટીફુલ

Credit: realhinakhan

ગત દિવસોમાં સફેદ મોનોકિનીમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી

Credit: realhinakhan

જોકે, લાંબા સમયથી કોઈ પણ ટીવી શોમાં જોવા મળી નથી હિના

Credit: realhinakhan

ઈન્સ્ટાગ્રામ પર હિના ખાનના 18.8 મિલિયન ફોલોઅર્સ છે

Credit: realhinakhan

જુઓ વીડિયો

Credit: realhinakhan