એક્ટિંગથી લઈ સ્ટાઈલ સુધી, હિના ખાનનો દરેક અંદાજ છે લાજવાબ

Credit: realhinakhan

હાલ માલદીવમાં રજા એન્જોય કરી રહી છે એક્ટ્રેસ

Credit: realhinakhan

પિંક લોન્ગ ડ્રેસ પહેરી ઝૂમતી જોવા મળી હિના ખાન

Credit: realhinakhan

હાઈ બન હેર સ્ટાઈલ અને નો-મેકઅપ લુકથી સુંદર લાગી હિના ખાન

Credit: realhinakhan

ગુલાબો બની હિના ખાને ફેન્સને કર્યા ઘાયલ

Credit: realhinakhan

જોકે લાંબા સમયથી કોઈ પણ ટીવી શોમા જોવા મળી નથી એક્ટ્રેસ

Credit: realhinakhan

સુંદરતા, ફિટનેસ અને સ્ટાઈલનું પરફેક્ટ કોમ્બિનેશન છે હિના ખાન

Credit: realhinakhan

ગત દિવસોમાં સફેદ મોનોકિનીમાં હિનાએ બોલ્ડનેસનો તડકા લગાવ્યો હતો

Credit: realhinakhan

જુઓ વીડિયો

Credit: realhinakhan