હિના ખાન વેલેન્ટાઈન ડે પહેલા ગઈ હતી ઈજિપ્તની ટ્રીપ પર 

અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર કરી છે શેર

ફોટામાં તે પિરામિડ અને ઐતિહાસિક ઈમારતો સાથે આપી રહી છે પોઝ 

હિનાએ લખ્યું: ઈતિહાસને આપણી સાથે મતલબ નથી, પણ આપણને ઈતિહાસ સાથે મતલબ છે.

હિનાની આ તસવીરો Philae Temple Aswan  છે

હિના ખાને ઇજિપ્તમાં પણ પોતાનો બતાવ્યો ફેશન સ્વેગ