અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટ પહોંચ્યા અમદાવાદ

SEWA સંસ્થાના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હિલેરી ક્લિન્ટ

SEWA સંસ્થાએ હિલેરી ક્લિન્ટનું કર્યું સ્વાગત 

SEWAના અનેક સભ્યો  રહ્યા હાજર 

SEWAના સ્થાપક સ્વ. ઇલાબેન ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદના લોકમાન્ય તિલક ગાર્ડનમાં જોવા મળ્યા હેલરી 

ઐતિહાસિક લોકમાન્ય તિલક ગાર્ડન ખાતે ઇલાબેન ભટ્ટના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી