હાઈ બીપીને મેડિકલ ભાષામાં હાઈપરટેન્શન કહેવાય છે

માથાનો દુખાવો,છાતીમાં દુખાવો અથવા ઝડપી ધબકારા તેના લક્ષણો છે

હાઈ બીપીના લક્ષણો

જર્નલ ઓફ કાર્ડિયોવેસ્ક્યુલર ફાર્માકોલોજીના એક રિપોર્ટ અનુસાર, કાળા મરીમાં હાજર પાઇપરિન બીપીની સમસ્યાને ઓછી કરે છે

કાળા મરી કરશે કામ

હળદરમાં કર્ક્યુમિન હોય છે જે માત્ર હાઈ બીપીને ઓછું કરવા માટે જ નહીં પરંતુ શરીરની ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે

હળદર આપશે રાહત 

અજમાં લોહી શુદ્ધ કરે છે, ઉપરાંત ગેસ જેવી સમસ્યામાં પણ રાહત આપે છે

અજમાંનું પાણી

પેટ માટે વરદાન એવા ત્રિફળા બીપી કંટ્રોલ કરે છે

ત્રિફળાનું સેવન

તજ રક્તવાહિનીઓને ઠંડી અને સાફ કરવાનું કામ કરે છે

તજનું સેવન

બીમારીઓ માટે છે રામબાણ ઇલાજ છે મુલેઠી