અહીં કબ્રસ્તાનમાં સુઈને ઉજવવામાં આવે છે

ન્યુ યર

ન્યુ યર દુનિયાભરમાં મનાવામાં આવે છે પરંતુ અનેક જગ્યાએ તેને ઉજવવાની રીત ઘણી અલગ છે

અહીં લોકો પૂર્વજોની આત્માની શાંતિ માટે કબ્રસ્તાનમાં સુઈને મનાવે છે ન્યુ યર

ચિલી

સારા ભાગ્ય અને સંપન્નતા માટે લોકો એક બીજા સાથે આઈસક્રીમ શેર કરે છે

સ્વિટ્ઝરલેન્ડ

અહીં લોકો નવા વર્ષ પર રંગીન અન્ડરવિયર પહેરે છે

દક્ષિણ અમેરિકા

ખરાબ આત્માઓથી છુટકારો મેળવા માટે ન્યુ યરના સ્વાગતમાં રીંછનો ડ્રેસ પહેરીને ડાન્સ કરે છે

રોમાનિયા

સારા ભાગ્ય માટે લોકો ન્યુ યર પર પોતાના દોસ્તો અને પાડોશીઓના દરવાજા પર વાસણ તોડે છે

ડેનમાર્ક