દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 

  ગીરસોમનાથમાં રેડ એલર્ટ જાહેર  

14 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં 

15 જુલાઈએ  સૌરાષ્ટ્રમાં  જૂનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ 

 માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે

 અમરેલી, જૂનાગઢમાં બે દિવસ શાળા-કોલેજો બંધ