સમગ્ર દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે

ગુજરાત,દિલ્હી, મુંબઈ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે 

આગામી 24 કલાકમાં મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદની આગાહી 

વરસાદના કારણે મુંબઈની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે.

અનેક જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું